Connect Gujarat
ગુજરાત

સાવરકુંડલા: NSUI દ્વારા યોજાઇ સાઈકલ સ્પર્ધા

સાવરકુંડલા: NSUI દ્વારા યોજાઇ સાઈકલ સ્પર્ધા
X

સાવરકુંડલામાં NSUI દ્વારા દિવાળીબેન રૂગનાથભાઈ દોશી આયોજિત ૨૦૧૯ સાઈકલ સ્પર્ધા સાવરકુંડલા ખાતે સવારે ૫.૩૦ કલાકે રાખવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="80094,80095,80096,80097,80098"]

NSUI દ્વારા આયોજીત સાયકલ સ્પર્ધામાં ૧૦૯૩ છોકરા છોકરીએ ભાગ સ્પર્ધા લીધો હતો. વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં સાવરકુંડલાના વિદ્યાર્થીઓ કે જેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી વિજેતા થયેલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તમામ સ્પર્ધકો માટે NSUI દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ પ્રસંગે માનવમંદિરના મહંત ભક્તિરામબાપુ,માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી,વલ્લભાઈ જિજવાડિયા,ગુજરાત NSUIના પ્રમુખ માહિપતસિંહ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story