Connect Gujarat
દેશ

સુપરહિટ ફિલ્મ 'ઓહ માય ગોડ'ની સિકવલની તૈયારી શરૃ

સુપરહિટ ફિલ્મ ઓહ માય ગોડની સિકવલની તૈયારી શરૃ
X

અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' ફિલ્મે ૧૩૫ કરોડ રૃપિયાની કમાણી કરી લીધી છે. અને આવતા વર્ષ પણ બોક્સ ઓફિસ પર અક્ષયનો જ જાદુ છવાયેલો રહેશે.

તાજેતરમાં પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે 'ઓહ માય ગોડ'નો બીજો ભાગ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ટુંક સમયમાં જ એના વિશેની વધુ જાણકારી આપવામાં આવશે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે.

Next Story