Connect Gujarat
દેશ

હિમાચલ પ્રદેશમાં લડાકૂ વિમાન મિગ-21 ક્રેશ થયું, પાયલોટ લાપતા

હિમાચલ પ્રદેશમાં લડાકૂ વિમાન મિગ-21 ક્રેશ થયું, પાયલોટ લાપતા
X

હિમાચલમાં આવેલા કાંગડા ગામ પાસે મિગ વિામન તૂટી પડ્યું

ઈન્ડિયન એરફોર્સનું વધુ એક મીગ - 21 હિમાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. હિમાચલમાં આવેલા કાંગડા ગામ પાસે મિગ વિમાન તૂટી પડ્યું છે. જ્યારે તેના પાયલોટનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="56691,56692,56693"]

આ ઘટનાના સમાચાર ફેલાતાં લોકોનાં ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. સ્થાનિક પ્રશાસનના અધિકારીઓને જાણ થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

Next Story