Connect Gujarat
દેશ

હોમલોન લેવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર.

હોમલોન લેવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર.
X

SBIએ હોમ લોન દરમાં કર્યો ઘટાડો.

દેશની બેંકિંગ ક્ષેત્ર ની અગ્રગણ્ય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરતા ઘર વાંચ્છુઓ માટે રાહતરૂપ બની રહેશે. બેન્કના સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ SBI બેંકે હોમલોન પરના વ્યાજદર ઘટાડીને 9.45 ટકા તેમજ મહિલા ગ્રાહકો માટે દર 9.4 ટકા કાર્ય હોવાનું જાણવા મળ્યું છે.રીઝર્વ બેન્કે 1લી એપ્રિલથી લાગુ કરેલા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સની ગણતરીનો અમલ કરતા SBI એ ધિરાણ દરમાં ઘટાડો કર્યો છે.

Next Story