Connect Gujarat

11 નવેમ્બર સુધી નહિ ભરવો પડે નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ : નીતિન ગડકરી

11 નવેમ્બર સુધી નહિ ભરવો પડે નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ : નીતિન ગડકરી
X

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 ની નોટને બંધ કરવાના નિર્ણય ના કારણે દેશભરમાં અફરાતફરી મચી ગઈ છે અને લોકો દોડતા થઇ ગયા છે.

બધાને 500 અને 1000 ની નોટને બદલાવવાની મથામણ ચાલી રહી છે. ત્યારે લોકો પાસે છુટ્ટા પઇસા ના હોવાના કારણે રોડ ઉપર વહન કરી રહેલ લોકોમાં ટોલ ટેક્સ ભરવા માટે ભારે તકલીફ અને ફરિયાદો ઉઠી હતી.

4

આ સમસ્યાને સરળ બનાવવા કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બધા જ નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સ 11 નવેમ્બર ની મધ્યરાત્રિ સુધી ફ્રી જાહેર કર્યો છે. જેથી લોકો સરળતાથી પરિવહન કરી શકે.

Next Story
Share it