Connect Gujarat
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટીસ આર.એસ રેડ્ડીની નિમણૂક

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટીસ આર.એસ રેડ્ડીની નિમણૂક
X

ઉચ્ચ ન્યાય પાલિકામાં કરવામાં આવેલ સૌ પ્રથમ નિમણૂકોમાં જસ્ટીસ રમટયાગિરિ સુભાષ રેડ્ડીને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે બઢતી આપવામા આવી, આંધ્રપ્રદેશ/તેલંગણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ આર.એસ રેડ્ડીને તેઓ પદભાર સંભાળે તે તારીખથી અમલમાં આવે એ રીતે બઢતી આપવામા આવી હોવાનુ કાયદા મંત્રાલય દ્વારા જાણવા મળ્યુ હતુ.

Next Story