Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર વાલિયા રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર 

અંકલેશ્વર વાલિયા રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર 
X

અંકલેશ્વર વાલિયા રોડ નવી કોલોની નજીક થી પસાર થતી કાંસ માંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો,ઘટનાના પગલે લોક ટોળુ ભેગુ થઇ ગયુ હતુ.અને જીઆઇડીસી પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story