Connect Gujarat
સમાચાર

નાતાલ પર બનાવો અખરોટના સ્વાદિષ્ટ કબાબ

નાતાલ પર બનાવો અખરોટના સ્વાદિષ્ટ કબાબ
X

સામગ્રી :-

  • 2 ચમચી રીફાઇન્ડ તેલ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1/4 કપ બાફેલા અને સમારેલા અખરોટ
  • 1/2 ચમચી કાજુ પીસેલા
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 કપ મસળેલુ કેળું
  • 1 ચમચી અખરોટ, દાણાદાર પીસેલું
  • 1 ચમચી રીફાઇન્ડ તેલ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી સમારેલું લીલું મરચું
  • 1/4 કપ લીલી બીન્સ
  • 2 ચપટી મીઠું
  • 1 ચમચી માવો
  • 1/4 કપ બાફેલા - કસેલાં બટાકા
  • 1/2 ચમચી બદામ પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર

બનાવવાની રીત :-

1) એક પેન લો ,તેમાં તેલ ગરમ કરો.પછી આદુ લસણની પેસ્ટ નાખી સમારેલા લીલા મરચા, બાફેલા અને પીસેલા અખરોટ, સમારેલી ફ્રેચ બીન્સ , કાજુ પાવડર , મીઠું , હળદર , ઘણા પાવડર ,લાલ મરચું પાવડર એન માવો મિક્સ કરો.

2) એક અન્ય વાટકામાં મસળેલુ કેળું, મીઠું, ફૂટેલી કાળી મરી , બાફેલા અને ઘસેલા બટાકા , ઘસેલું પનીર, બદામ , અખરોટ પાવડર તથા લાલ મરચું પાવડર મિક્સ કરો.

3) હવે બંને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.

4) હવે મિશ્રણમાંથી નાના નાનાં ભાગ લઈ ટિક્કીઓ બનાવો, પેનમાં તેલ નાખો અને તેમાં ટિક્કીઓ બને સાઈડ તળો.

5) એક વખત તળી લીધા બાદ તેમને પ્લેટમાં કાઢો અને ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરો.

Next Story