Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં રૂપિયા 18 લાખ ઉપરાંતની રોકડમાં નાશતો ફરતો આરોપી ઝડપાયો

ભરૂચમાં રૂપિયા 18 લાખ ઉપરાંતની રોકડમાં નાશતો ફરતો આરોપી ઝડપાયો
X

ભરૂચના નીલકંઠ નગરના એક ઘરમાંથી રૂપિયા 18 લાખ ઉપરાંતની રોકડ પોલીસે ઝડપી લીધી હતી, અને અંદાજિત એક હજાર થી વધુના આઈડી પ્રુફ તથા કરન્સી એક્સચેન્જના અરજી પત્રો પણ પોલીસે જપ્ત કર્યા હતા.

જોકે કરન્સી એક્સચેન્જ કરતો અંકિત મોદી ફરાર થઇ ગયો હતો, જેની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે. વધુમાં તેની પુછપરછ દરમિયાન તેની સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ પોલીસ વ્યક્ત કરી રહી છે.

Next Story