Connect Gujarat
ગુજરાત

ગુજરાતના 24 IAS અધિકારીઓની બદલી

ગુજરાતના 24 IAS અધિકારીઓની બદલી
X

ગુજરાતના 10 જેટલા કલેકટર સહીત 24 IAS અધિકારીઓની બદલીના સમાચાર સાંપડી રહ્યા છે. આ 24 અધિકારીઓ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સચિવાલય કેડરના પણ 2 અધિકારીઓ નું સમાવેશ છે. બદલી માટે ની લાંબી લિસ્ટ તૈયાર હોય હાલ માત્ર 24 અધિકારીઓ ની બદલી થઇ છે. આવનારા સમય માં પોલીસ બેડ માં પણ મોટાપાયે બદલીયો થાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

Next Story