Connect Gujarat
ગુજરાત

હાંસોટના કંટીયાજાળની પ્રાથમિક શાળામાં પ્રાર્થના ખંડ તેમજ બાગનું ખાતમુહર્ત કરાયુ

હાંસોટના કંટીયાજાળની પ્રાથમિક શાળામાં પ્રાર્થના ખંડ તેમજ બાગનું ખાતમુહર્ત કરાયુ
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ ખાતેની પ્રાથમિક શાળામાં કે.પટેલ કેમો ફાર્મ પ્રા.લી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આર્થિક સહયોગ થી પ્રાર્થના ખંડ તેમજ બગીચો બનાવવામાં આવશે, જે કાર્ય અર્થે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ.કંટીયાજાળનીઆ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદ પટેલ, કે.પટેલ કેમો ફાર્મા પ્રા.લી.ના ડિરેક્ટર નિલેશ પટેલ, મહેન્દ્ર પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, ઉપપ્રમુખ જશુ ચૌધરી, સેક્રેટરી મહેશ પટેલ સહિત ગામના આગેવાનો તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story