Connect Gujarat
ગુજરાત

ભરૂચના ઉમરા ગામ ખાતેથી જુગાર રમતા છ ઝડપાયા

ભરૂચના ઉમરા ગામ ખાતેથી જુગાર રમતા છ ઝડપાયા
X

ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે ઉમરા ગામની નવી નગરીમાં જુગાર રમતા છ જુગારીયાઓને ઝડપી પાડી રૂપિયા 10,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઉમરાભરૂચના ઉમરા ગામની નવી નગરીમાં પત્તાપાનાના જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે ભરૂચ A ડિવિઝન પોલીસે રેડ કરી હતી, પોલીસની રેડમાં જુગાર રમતા ઐયુબ મહંમદ ઇબ્રાહિમ પતરાવાલા, ફતેસિંગ ભયજી વસાવા, રમણ ભીખાભાઈ વસાવા,મહેશ બુધાભાઈ વસાવા, ઉસ્માન નઝીર ઇસ્માઇલ કાણી અને ઈમ્તિયાઝ મહમદ ઇબ્રાહિમ પટેલના ઓની પોલીસે જુગાર રમતા રંગે હાથ ધરપકડ કરીને રૂપિયા 10,200ની રોકડ જપ્ત કરી હતી.ઉમરા

Next Story