ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ હંગરી આઈસ રેસ્ટોરન્ટમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ હંગરી આઈસ રેસ્ટોરન્ટમાં રાત્રી દરમિયાન તસ્કરોએ ટાર્ગેટ કરી હતી, અને હોટલની પાછળના ભાગનો દરવાજાનો નકુચો તોડીને ચોર રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા હતા, અને ચોરીને અંજામ આપ્યો હતો.

ચોરીની ઘટના રેસ્ટોરન્ટનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ભરૂચ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY