સીએમ યોગીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા

ઉત્તરપ્રદેશનાં લખનૌ ખાતે આવેલ કિંગ જોર્જ ચિકિત્સા વિશ્વવિદ્યાલયના ટ્રોમા સેન્ટરમાં તારીખ 15મીની સાંજે ભીષણ આગ લાગી હતી, જેના કરાણે 6 લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે દર્દી સીએમ યોગીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા

ઉત્તરપ્રદેશનાં લખનૌ ખાતે આવેલ કિંગ જોર્જ ચિકિત્સા વિશ્વવિદ્યાલયના ટ્રોમા સેન્ટરમાં તારીખ 15મીની સાંજે ભીષણ આગ લાગી હતી,જેના કરાણે 6 લોકોના મોત થયા હતા,ઘટનાને પગલે દર્દી સહિત હોસ્પિટલના તંત્રમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.

જાણવા મળ્યા મુજબ લખનૌની KGMU હોસ્પિટલનાં બીજા માળ પર આવેલ ટ્રોમા લાઈફ સપોર્ટ વોર્ડમાં અચાનક લાગેલી આગ વિકરાળ બની ગઈ હતી અને ત્રીજા માળ પર આવેલ મેડિસિન સ્ટોર સુધી ફેલાઈ હતી.આ ઘટનામાં 6 વ્યકિઓએ જીવ ગુમાવ્યા હતા.

આગનાં કારણે હોસ્પિટલના તંત્ર દ્વારા ભારે જહેમતથી દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.અને ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટેની ભારે જહેમત ઉઠાવી હતી.

હોસ્પિટલમાં આગ લાગવા પાછળ એસીમાં શોર્ટસર્કીટ થી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.અને સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસનાં આદેશ આપ્યા છે.

સહિત હોસ્પિટલના તંત્રમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.

LEAVE A REPLY