Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારે નવા વેજ કોડ બિલને આપી મંજૂરી

કેન્દ્ર સરકારે નવા વેજ કોડ બિલને આપી મંજૂરી
X

કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં કરોડો શ્રમજીવીઓના હિતમાં એક મહત્વ પૂર્ણ નવા વેજ કોડ બિલને મંજૂરી આપી છે.

જાણવા મળ્યા મુજબ કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મંજુર કરવામાં આવેલા વેતન લેબર કોડ બિલમાં ન્યુનતમ મજદુરી અધિનિયમ 1948 , વેતન ચુકવણી કાનુન 1936, બોનસ ચુકવણી અધિનિયમ 1965 અને સમાન પરિશ્રમિક અધિનિયમ 1976ને એક સાથે જોડવામાં આવ્યા છે.

આ બિલથી દરેક ક્ષેત્રોમાં ન્યુનતમ મજદુરી દર સુનિશ્ચિત થશે જેનો લાભ દેશના કરોડો શ્રજીવીઓને મળશે.

Next Story