Connect Gujarat
દેશ

50 રૂપિયાની નવી નોટની તસવીરો વાયરલ થઈ

50 રૂપિયાની નવી નોટની તસવીરો વાયરલ થઈ
X

ભારતીય ચલણમાં આગામી સમયમાં રૂપિયા 50ની નવી ચલણી નોટ જોવા મળશે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી કોઈએ આ નોટની તસવીરો ઓનલાઇન લીક કરી હોવાનું પણ કહેવાય રહ્યું છે.

આગાઉ ઓગષ્ટ મહિના થી રૂપિયા 200ની ચલણી નોટ બજારમાં આવવાની હતી, પરંતુ હજી તેના માટે લોકોએ રાહ જોવી પડશે, જોકે તે અગાઉ રૂપિયા 50ની નોટની તસવીરો સોશ્યલ મિડીયામાં ફરતી થતાં ચર્ચાનો વિષય બની છે.

ઉલ્લેખનીય છે કે 50 રૂપિયાની નવી નોટ જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે તેને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

Next Story