Connect Gujarat
સમાચાર

ભારત - અફગાન વચ્ચે ટૂંક સમયમાં શરૂ થશે એર કાર્ગો કોરીડોર

ભારત - અફગાન વચ્ચે ટૂંક સમયમાં શરૂ થશે એર કાર્ગો કોરીડોર
X

ભારત અફઘાનિસ્તાન એર કાર્ગો કોરીડોર ટૂંક સમયમાં શરુ જશે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલે શુક્રવારના રોજ જણાવ્યુ હતુ કે ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે એર કાર્ગો કોરીડોર હવે ટુંક સમયમાં કાર્યરત થશે.

આ સેવા હેઠળ ભારતીય ઉત્પાદનો માટે અફઘાનિસ્તાન પહોંચાડવામાં આવશે અને તેમના ઉત્પાદનો ભારત લાવવામાં આવશે. આ હવાઈ કોરીડોર યોજના લાંબા સમય પછી શક્ય બની છે કારણ કે માર્ગના રસ્તા પર અફઘાનિસ્તાન સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ છે.

તેનો હેતુ અફઘાનિસ્તાનમાં ભારતીય બજારમાં એક વૈકલ્પિક વેપાર લિંક આપવાનો છે. અફગાનિસ્તાનના ફળ, મેવો અને કલાઇનનું ભારતમાં ખૂબ માંગ હોય છે. વાહન વ્યવહાર કોરીડોર થી તેમની આયાતમાં ખુબ વધારો મળશે.

Next Story