Connect Gujarat
દેશ

શ્રાદ્ધ કર્મ અને તર્પણ પિતૃની તૃપ્તિ માટેનો શ્રેષ્ઠ અવસર

શ્રાદ્ધ કર્મ અને તર્પણ પિતૃની તૃપ્તિ માટેનો શ્રેષ્ઠ અવસર
X

ભાદરવી પૂનમ સાથે જ બુધવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્ય ટાળવામાં આવતા હોય છે.

હિન્દુ ધર્મમાં દરેક પ્રસંગનો અનેરો મહિમા રહ્યો છે, જેમાં શ્રાદ્ધપક્ષમાં પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવતું પિતૃ તર્પણનું પણ અનેરું મહત્વ રહ્યુ છે.

શ્રાદ્ધની તારીખ અને તિથિની વિગત

શ્રાદ્ધ તિથિ તારીખ

  • મહાલયા પ્રારંભ ભાદરવા સૂદ પૂનમ 6 સપ્ટેમ્બર
  • એકમનું શ્રાદ્ધ ભાદરવા વદ એકમ 7 સપ્ટેમ્બર
  • બીજનું શ્રાદ્ધ ભાદરવા વદ બીજ 8 સપ્ટેમ્બર
  • ત્રીજનું શ્રાદ્ધ ભાદરવા વદ ત્રીજ 9 સપ્ટેમ્બર
  • પાંચમનું શ્રાદ્ધ- ભરણી શ્રાદ્ધ ભાદરવા વદ ચોથ (સાથે) પાંચમ 10 સપ્ટેમ્બર
  • છઠ્ઠનું શ્રાદ્ધ-કૃતિકા શ્રાદ્ધ ભાદરવા વદ છટ્વ 11 સપ્ટેમ્બર
  • સાતમનું શ્રાદ્ધ ભાદરવા વદ સાતમ 12 સપ્ટેમ્બર
  • આઠમનું શ્રાદ્ધ ભાદરવા વદ આઠમ 13 સપ્ટેમ્બર
  • નોમનું શ્રાદ્ધ /વિધવા નોમ ભાદરવા વદ નોમ 14 સપ્ટેમ્બર (વિધવા નોમ)
  • દસમનું શ્રાદ્ધ ભાદરવા વદ દસમ 15 સપ્ટેમ્બર
  • અગિયારસનું શ્રાદ્ધ ભાદરવા વદઅગિયારસ 16 સપ્ટેમ્બર
  • બારસનું શ્રાદ્ધ ભાદરવા વદ બારસ 17 સપ્ટેમ્બર (સંન્યાસીઓનું શ્રાદ્ધ)
  • તેરસનું શ્રાદ્ધ (મધા શ્રાદ્ધ) ભાદરવા વદ તેરસ 18 સપ્ટેમ્બર
  • અમાસનું શ્રાદ્ધ ભાદરવા સૂદ ચતુર્દશી 19 સપ્ટેમ્બર (અકસ્માતથી મૃત્યુ પામનારનું શ્રાદ્ધ)
  • સર્વપિતૃ અમાવસ્યા ભાદરવા અમાવસ્યા 20 સપ્ટેમ્બર

Next Story