Connect Gujarat
બ્લોગ

બીજીમાં સિનેમા: બાબુ મુશાયર બંદુકબાઝ , અપને કંધો પે અપની લાશ ઉઠાલી હૈ

બીજીમાં સિનેમા: બાબુ મુશાયર બંદુકબાઝ , અપને કંધો પે અપની લાશ ઉઠાલી હૈ
X

નવાઝુદ્દીન સિદ્દીક અભિનિત ફિલ્મો મોમ, બજરંગી ભાઈજાન, બદલાપૂર, માંઝી ધ માઉન્ટેન મેન, શોર્ટસ, મોનસૂન સુટઆઉટ, રઈશ માંથી આપે કેટલી જોઈ હતી ? એક, બે, ત્રણ ફિલ્મો જોઈ હશે તો નવાઝુદ્દીન સિદ્દીકનો અભિનય, પાત્ર સ્મરણપટ પર અંકિત હશે.

એની લેટેસ્ટ ફિલ્મ તા.૨૫મી ઓગષ્ટે મલ્ટીપ્લેક્ષમાં આવી. ‘બાબુ મુશાયર બંદુકબાઝ’, એનું એક ગીત: ‘અપને કંધો પે અપની લાશ ઉઠાલી હૈ’ એક સંવાદ:

બંદુકબાઝ: કોન્ટ્રાક્ટ કીલર કે ધંધે મેં બેઈમાની નહિ.

એની સાથે ‘ફૂલવા’ છે.અભિનેત્રી બિંદિતા બેગ કમાલનો અભિનય.ફિલ્મની અભિનેત્રી ડાયરેક્ટર કુશાન નંદીને એમ કહે કે બોલ્ડ સીનના દિગ્દર્શનમાં આપ કાચા પડો છો, પ્લીઝ મને મારી રીતે કરવા દો. નવાઝુદ્દીન સીદ્દીક સાથે ફૂલવા જે દિલ ખોલીને બોલ્ડ સીન આપ્યાં છે, સલામ ! ઉત્તર પ્રદેશના પોલીસ કમિશનરનો આભાર માનીને ફિલ્મની શરૂઆત થાય છે.

ગીતકાર અને સંગીતકાર ઘાલીબ અસાદ ભોપાલીને પાત્રોની બોલી અને દ્રશ્યને અનુરૂપ ગીત ફિલ્માંકન કરવાની પૂરેપૂરી સમજણ.

નવાઝુદ્દીન સીદ્દીકીના સંવાદ:

1. ક્યાં કસુર થા ફૂલવા કા

2. કુત્તા જબ પલ જાતા હૈ

તો પહેલે કીસ નસલ કા હૈ

વો દેખના પડતા હૈ

ક્યોંકી ઉસકો કબ ભોંકના હૈ

ઓર કબ નહિ ભોંકના હૈ

વો શીખના હોતા હૈ .

૩. આઠ સાલ આપ કહાઁ થે ?

બાબુમુશાયર બંદુકબાઝ નવાઝુદ્દીન સીદ્દીકીનો જવાબ: મૌત સે પંજા લડા રહે થે,

ઉસકો ભી સમજને મેં આઠ સાલ ગયે કી હમ ઉસકે બાપ હૈ .

બે ડઝન પાત્રો છે આ ફિલ્મમાં એક સે બઢ કે એક

કારણ વગરનું રાજકારણ જ્યાં માત્ર સત્તાલક્ષી જ હોય ત્યાં માત્ર ને માત્ર બાબુમુશાયર બંદુકબાઝ પાકે.

જયારે પણ સમય મળે જો જો,

અધધધ અશ્લીલ શબ્દો છે, માં-બહેનોને કદાચ ! ન ગમે. સાવધાન !

Next Story