ભારતે મ્યાનમાર બોર્ડર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેનાનાં કમાંડોએ સવારે 4 – 45 વાગ્યે મ્યાનમારની સરહદ પર આતંકવાદી કેમ્પનો ખાત્મો કર્યો હતો.

ઉગ્રવાદી સંગઠન એનએસસીએન આપલાંગનાં આતંકીઓનાં અડ્ડાને ખતમ કરવામાં આવ્યા છે. આ સર્જીકલ સ્ટ્રાઈકની ઈસ્ટર્ન કમાંડોએ પુષ્ટી કરી હતી.

આ સર્જીકલ સ્ટ્રાઈકમાં કેમ્પ ક્ષતિગ્રસ્ત થવાની સાથે આતંકીઓ પણ ઠાર મરાયા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY