Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કર્યો ઘટાડો

ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલનાં ભાવમાં કર્યો ઘટાડો
X

રાજ્ય સરકારે પ્રજાને ખુશ કરવા માટે પ્રેટોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફ્રરન્સનું આયોજન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 4 ટકાનો ઘટાડો કર્યો હતો.

પેટ્રોલમાં 2.93 રૂપિયાનો ઘટાડો અને ડીઝલમાં 2.72 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, એટલે હવે ગુજરાતમાં પેટ્રોલ 67.53 રૂપિયા મળશે, આ નવા ભાવ રાતે 12 વાગ્યા પછી લાગુ પડશે.

Next Story