Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર માં ફરી બિન મોસમ કડાકા ભડાકા સાથે વરસાદ

અંકલેશ્વર માં ફરી બિન મોસમ કડાકા ભડાકા સાથે વરસાદ
X

અંકલેશ્વર માં ફરી બિન મોસમ કડાકા ભડાકા સાથે વરસાદ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ થી ફરી એક વાર ચોમાસા જેવું વાતાવરણ બની રહ્યું છે. સતત 2 દિવસ થી ભરૂચ શહેરમાં વાદળો ની કાલી ચાદર આકાશ માં છવાઈ છે, જેના કારણે સખત કડાકા અને ભડાકા સાથે મેઘ રાજા આ ફરી એક વાર દિવાળી માં એન્ટ્રી મારી છે.

હવે ફટાકડા ના વેપારીઓ માટે પણ ચિંતાનો પ્રશ્ને છે કે દિવાળીમાં વરસાદ ના કારણે તેમનું નુકસાન ના થાય.

હવે જોવાનું આ રહ્યું કે શું આ વરસાદ સતત દિવાળી સુધી આવોજ રહેશે ? અને જો રહેશે તો પછી વેપારીઓ ના ફટાકડા ના સુરસુરિયા થવા માં વાર નઈ લાગે.

Next Story