Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં જુના બોરભાઠા પ્રાથમિક શાળા ખાતે રોટરી ક્લ્બ દ્વારા સ્વેટર વિતરણ કરાયું 

અંકલેશ્વરનાં જુના બોરભાઠા પ્રાથમિક શાળા ખાતે રોટરી ક્લ્બ દ્વારા સ્વેટર વિતરણ કરાયું 
X

અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા જુના બોરભાઠા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 અને 2નાં વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા.

શાળાનાં 60 થી વધુ બાળકો સ્વેટર વિતરણ કર્યું હતુ, આ પ્રસંગે સ્વેટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ ચેરમેન મોહન જોષી, ગજેન્દ્ર પટેલ, રોટરી ક્લબ પ્રમુખ રામચંદ્ર માને, સેક્રેટરી જીજ્ઞેશ પટેલ, રોટેરીયન અશ્વિન મારકણા, નરેન્દ્ર ભટ્ટ તેમજ જયેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સંસ્થાનો આભાર માની તેમની પ્રવૃત્તિને બિરદારી હતી.

Next Story