Connect Gujarat
ગુજરાત

રંગીલા રાજકોટમાં વરસાદ થી ઠંડીનો માહોલ જામ્યો

રંગીલા રાજકોટમાં વરસાદ થી ઠંડીનો  માહોલ જામ્યો
X

રંગીલા રાજકોટમાં વરસાદી માહોલ સાથે ઠંડીએ પણ જમાવટ કરી છે, તેમછતાં શહેરી જનોએ પોતાની રૂટિંગ એક્ટિવિટીને રાબેતા મુજબ ચાલુ રાખી હતી.

રાજકોટમાં ઠંડીની ઋતુનું ધીમે પગલે આગમન થઇ રહ્યું હતુ, ત્યાંજ ઓખી ચક્રવાત થી વરસાદી માહોલ છવાયો છે. અને વરસાદનાં કારણે ઠંડીનું પ્રમાણ પણ વધતા તેની અસર જનજીવન પર પડી હતી.

જોકે રંગીલા રાજકોટવાસીઓ એ વરસાદ અને ઠંડીમાં પણ પોતાની રૂટિંગ લાઈફને એક્ટિવ રાખી હતી.અને મોસમની મજા માણી હતી.

Next Story