ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન શરુ થયું છે, અનેક દિગ્ગ્જ નેતાઓ મતદાન કરી રહ્યા છે, ત્યારે પીએમ મોદીનાં માતા હિરાબાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ગાંધીનગર ખાતે પીએમ મોદીનાં માતા હિરાબાએ સેક્ટર – 22નાં બૂથ નંબર 171 પરથી મતદાન કર્યું હતુ. તેમની સાથે પીએમ મોદીનાં ભાઇ પંકજ મોદી પણ પહોંચ્યા હતા. ત્યારે હિરાબાએ પરિવાર સાથે મતદાન કર્યુ છે.

LEAVE A REPLY