એક્ટર અને ફિલ્મમેકર નિરજ વોરાનું ગુરુવાર  સવારે 4 વાગે ક્રિટી કેયર હોસ્પિટલમાં અવસાન થયું છે, તેમણે પહેલા ફિરોજ નડિયાદવાલાના ઘર લઈ જવામાં આવ્યા છે,અને  બપોરે 3 વાગ્યે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મિડીયા દ્રારા જાણકારી મળી હતી કે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમને હાર્ટ એટેક અને બ્રેન સ્ટોક આવ્યો હતો, તેને પછી તેમને દિલ્હીમાં આવેલ એમ્સ હોસ્પિટલ દાખલ કર્યા હતા, ત્યાં તે કોમામાં જતા રહ્યા હતા.

નિરજ વોરા અનેક ફિલ્મમાં કામ કર્યુ હતુ,અને તે એક રાઇટર પણ હતા, અને તેમને કેટલીક ફિલ્મ લખી પણ હતી.

 

LEAVE A REPLY