ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, અમિત શાહ અને તેમના પુત્રે મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમનો દીકરો જય શાહે નારણપુરામાં મતદાન કર્યુ હતુ. આ પહેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે લખ્યુ કે, વિકાસની ગતિ બનાવી રાખવા વોટ મહત્વપૂર્ણ છે.

LEAVE A REPLY