ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું માળખુ ઘડનાર મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વેને અમદવાદમાં મતદાન કર્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબકકાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ગુરુવારની સવારનાં 8 વાગ્યા થી શરુ થઇ છે, ઠંડીનાં ચમકારા સાથે પણ મતદારો મતદાન કરી રહ્યા છે.

રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વેને અમદાવાદમાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી.

 

LEAVE A REPLY