ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. અને વડોદરાનાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની રાજે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વડોદરા શહેરની ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની રાજે લોકશાહીનાં પર્વમાં પોતાનું યોગદાન આપ્યુ હતુ.

મહારાજા સમરજીતસિંહે આધુનિક પધ્ધતિ થી યોજાતી ચૂંટણી પ્રક્રિયાને બિરદાવી હતી, અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ તેઓએ કરી હતી.

LEAVE A REPLY