ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન વહેલી સવાર થી શરૂ થઇ ગયું છે. લોકશાહીનાં પર્વની ઉજવણીમાં સામાન્ય જનતા ભાગીદાર બની છે.

ત્યારે ઘણા મતદાન મથકો પર EVM  મશીન ખોટકાઇ ગયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

EVM  મશીન ખોટકાતા મતદાતાઓ રોષો ભરાયા છે અને મતદાનની પ્રક્રિયામાં વિલંબ સર્જાઇ રહ્યો છે. કયાંક અધિકારીઓ ટેસ્ટિંગ કરી રહ્યા હતા તે સમયે પણ વોટીંગ મશીનમાં એરર આવી હતી.

પાટણ, આનંદ, પંચમહાલ, વડોદરા ,સાબરકાંઠા,શહેરા સહિત અનેક બીથો પર EVMમાં ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યુ છે.

 

LEAVE A REPLY