ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં  મતદાનનું  બીજુ ચરણ છે. ત્યારે 93 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં 50 થી પણ વધુ સાધુ સંતોએ છારોડી પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોએ જણાવ્યુ હતુ કે મતદાનનો ઉપયોગ કરવો તે આપણા સૌની નૈતિક ફરજ છે, જે આપણે સૌએ નિભાવવી જોઈએ.

 

LEAVE A REPLY