વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમનાં  તુરિયલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ હતુ અને આ અંગે જનસભા પણ સંબોધી હતી.

હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનાં  ઉદ્દઘાટનની સાથે સાથે આ વખતે તેઓ MyDoNER App પણ લોન્ચ કરી છે. આ એપ દેશની યુવા શક્તિઓને એક ઉંચાઈ પર લઈ જશે. DoNER દ્વારા નોર્થ ઈસ્ટ માટે 100 કરોડનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે. યુવા આંત્રપ્રેન્યોરને આ ફંડ માંથી ચેક આપવામાં આવશે.

મેઘાલયમાં પીએમ મોદી શિલોગથી તુરા રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્દઘાટન  કરશે. આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઈકોનોમી ગ્રોથ સારો થશે.

LEAVE A REPLY