નવસારી જિલ્લામાં સમાવિષ્‍ટ થતા વિધાનસભાની ચારેય બેઠકો માટે તારીખ 9મી ડિસેમ્‍બરે યોજાયેલી ચૂંટણીની મતગણતરી તા.18મી ડિસેમ્‍બર 2017નાં  રોજ નવસારી જિલ્લાનાં  ભુતસાડ ગાંધી એન્‍જિનિયરીંગનાં  કેમ્‍પસ ખાતે થશે. જેના માટે જિલ્લા ચૂંટણી  અધિકારી રવિ કુમાર અરોરાનાં  માર્ગદર્શન હેઠળ  જિલ્લાનું ચૂંટણીતંત્ર સજજ  છે.  સ્‍ટ્રોંગરૂમની સુરક્ષા માટે સીઆઇએસએફનાં  જવાનોની નિગરાની હેઠળ ચુસ્‍ત પહેરો મત ગણતરીના સ્‍થળે ગોઠવવામાં આવ્યો છે.નવસારીઉલ્લેખનીય છે કે તા.9 ડિસેમ્‍બરનાં  રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં 990287 મતદારો પૈકી 724754 મતદારોએ મતદાન કરતા સરેરાશ 73.19 ટકા મતદાન નોંધાયું હતુ.

 

 

 

LEAVE A REPLY