ભરૂચનાં શેરપુરા રોડ પર આવેલ ઇકરા સ્કુલ ખાતે રવિવારનાં રોજ સૈયદ કાદરી મેડીકલ એન્ડ વેલ્ફર ચરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ

જેમાં પેશાબ કિડની ડાયાબિટીશ જેવા સહિતનાં રોગો અંગેની નિઃશુલ્ક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ નિઃશુલ્ક સેવા આપી હતી.

LEAVE A REPLY