શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખ દ્વારા બ્રહ્મ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખ દ્વારા આયોજીત બ્રહ્મ ક્રિકેટ ટુર્નામેન્ટમાં  7 યુવા ટીમોએ  ભાગ લીધો હતો.

આ પ્રસંગે યુવા પાંખનાં પ્રમુખ બાદલ પંડયા અને આયોજક કશ્યપ મહેતા, પાર્થ પંડયા, શ્લોક ભટ્ટ,  ચિરાગ ભટ્ટ અને આ ટુર્નામેન્ટનાં યજમાન ગૌતમભાઈ પંડયા, ધર્મેશભાઈ ભટ્ટ, અમિતભાઈ ભટ્ટ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY