મુંબઇનાં  ભિવંડી માંથી પોલીસે  2.45  લાખની નકલી બનાવટી નોટો ઝડપી લીધી હોવાનું જાણવા મળ્યુ છે.આ આરોપી પાસેથી કલર પ્રિન્ટ કરેલી બનાવટી નોટો છાપતા  લોકોની અટક કરતા તેમની પાસે થી 2000 રૂપિયાની 113 નોટો પકડાઇ હતી.

આ નોટો સાથે ત્રણ આરોપીઓ પાસેથી બે હજારની બનાવટી 113 નોટો તેમજ રૂપિયા 100  અને 50 ની 10, 20 રૂપિયાની 11 નોટો અને રૂપિયા દસની આઠ બનાવટી નોટો મળી કુલ એકંદર 2 લાખ 45 જાર ૨૫૦ રૂપિયાની બનાવટી નોટો મળી હતી. આરોપીઓએ નોટો કલર પ્રીન્ટ કાઢીને કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY