ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ રહ્યા છે, અને ભાજપ બહુમત તરફ આગળ વધતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ખાતેની ભાજપની પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવની ભવ્ય તૈયારીઓ શરુ કરવામાં આવી છે.ભાજપ દ્વારા કમલમ ખાતે મીઠાઈઓ અને નાસ્તા ગોઠવીને ભાજપે જીતને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી છે.

કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે,અને ભાજપની જીતને વધાવવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

 

 

LEAVE A REPLY