નવસારી જિલ્લાની વિધાનસભાની બેઠકો પર કાઉન્ટીંગ શરુ થયું છે,અને ભારે ઉત્તેજના સભર માહોલ સર્જાયો છે.

નવસારી જિલ્લાની વિધાનસભાની બેઠકોની મતગણતરી શરુ થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી છે,અને રૂઝાનમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પકડ દાવની રમત ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

 

LEAVE A REPLY