ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય અરૂણસિંહ રણાનો વિજય થયો છે, તેઓ સતત બીજી ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા છે.

ભરૂચ જિલ્લાની વાગરા બેઠક પર ભાજપનાં ઉમેદવાર અરુણસિંહ રણા અને કોંગ્રેસનાં ઉમેદવાર સલીમ પટેલ વચ્ચે રસાકસી ભર્યો જંગ છેડાયો હતો, અને ભરૂચની કે.જે.પોલિટેક્નિકમાં મતગણતરી દરમિયાન પણ બંને ઉમેદવારોને મળેલા ગ્રાફમાં ઉતારચઢાવ જોવા મળ્યો હતો.

 

LEAVE A REPLY