ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભાની બેઠક ભાજપે ગુમાવી છે, અને કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીની ભવ્ય જીત થઈ છે.

ભરૂચ જંબુસર વિધાનસભાની બેઠક જે ભાજપ હસ્તક હતી ,જેને કોંગ્રેસે પ્રાપ્ત કરી છે, અને કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીએ 7000 મતોની સરસાઈ થી વિજય પ્રાપ્ત કરતા ભાજપનાં ઉમેદવાર છત્રસિંહ મોરીનો કારમો પરાજય થયો છે.

 

LEAVE A REPLY