ગુજરાત વિધાનસભાની મહેસાણા બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિજય થયો છે.

મહેસાણા બેઠક પર સવારે શરુ થયેલી મતગણતરીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોંગ્રેસનાં ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી,અને બંને વચ્ચે મતોનાં ઉતારચઢાવ જોવા મળ્યા હતા.

જોકે અંતમાં મતગણતરી પૂર્ણ થતા નીતિન પટેલની 2200ની સરસાઈ થી જીત થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

 

LEAVE A REPLY