રાજકોટ વિધાનસભા બેઠક 68 ભાજપનાં ઉમેદવાર અરવિંદ રૈયાણી વિજેતા બનતા તેઓનાં સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદની વર્ષા વરસાવવામાં આવી હતી.

રાજકોટ વિધાનસભા 68નાં ભાજપનાં ઉમેદવાર અરવિંદ રૈયાણી ચૂંટણી જંગમાં વિજેતા બનતા તેઓનું વિજય સરઘસ નીકળ્યુ હતુ, અને આ વિજય સરઘસ પર હેલિકોપ્ટર માંથી પણ પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY