Connect Gujarat
દુનિયા

વોશિંગટનમાં ટ્રેનનાં ડબ્બા ખરી પડતા હાઇવે પર પડયા ,ત્રણના મોત અનેક ઘાયલ

વોશિંગટનમાં ટ્રેનનાં ડબ્બા ખરી પડતા હાઇવે પર પડયા ,ત્રણના મોત  અનેક ઘાયલ
X

અમેરિકાના વોશિંગટન રાજ્યમાં એક ટ્રેનના ડબ્બા પાટા પરથી ખરી પડ્યા હતા અને હાઇવે પર પડી ગયા હતા, આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા, અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.

આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, આ ઘટના સોમવારે સવારે 7 વાગે 33 મિનિટ પર ટ્કોમાં પાસે સર્જાઈ હતી, ટ્રેન સીએટલ થી પોર્ટલેન્ડ જવા વાળી 501 નંબર ની એમટ્રેક ટ્રેનના વધારે પડતા ડબ્બા પાટા પરથી નીચે ઉતરી આઈ -5 હાઇવે પર પડી ગયા હતા.

Next Story