Connect Gujarat
Featured

લોકડાઉનનો બીજા દિવસ : વધીને ખૂલ્યા શેર બજાર, સેનસેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો

લોકડાઉનનો બીજા દિવસ : વધીને ખૂલ્યા શેર બજાર, સેનસેક્સમાં 700 પોઇન્ટનો ઉછાળો
X

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા 21 દિવસીય લોકડાઉનના બીજા દિવસે શેર બજાર સકારાત્મક ખૂલ્યા હતા.

શરૂઆતના કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 721.58 પોઇન્ટના વધારા સાથે 29,257.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

આ તરફ NSE નિફ્ટી 174.25 પોઇન્ટ એટલે કે 2.09 ટકાના વધારા સાથે 8,492.10 પર કારોબાર કરી રહ્યા છે.બંને પ્રમુખ સૂચઆંકોએ બુધવારે એક દાયકામાં પોતાનો સર્વશ્રેષ્ઠ વન-ડે ગેઇન પોસ્ટ કરી હતી. ઉપરાંત, સરકાર દ્વારા કોરોના વાયરસ રોગચાળાને કારણે થતા નાણાંકીય હાલાકીનો સામનો કરવા માટે પ્રોત્સાહક પેકેજની અપેક્ષા છે.

Next Story