Connect Gujarat

4 નવેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

4 નવેમ્બરનું  રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ :યોગ તથા ધ્યાન તમને

સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. સમજદારીપૂર્વક

રોકાણ કરો. એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો.તેમને

જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે.

તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે.

કોઈક ખર્ચાળ સાહસ પર સહી-સિક્કા કરવા પહેલા તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો.

દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. જીવનસાથીને

એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી

શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

વૃષભ : લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની

માંદગીમાંથી રાહત મળી શકે છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી

કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર

કામ કરવા માટે ધીરાણ માગો. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. આજે

તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો

રહેશે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. સામાજિક તથા

ધાર્મિક કાર્યક્રમો માટે

અદભુત દિવસ. આજે તમારૂં

લગ્નજીવન સુંદર વળાંક લેશે.

મિથુન : તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ

આરામ કરો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા

બાદ જ તમારી જાતને નિર્ણય લેવા

તૈયાર કરો. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની

ભૂમિકા ભજવશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત

સાંભળવા મળશે, જે તમને વિશ્વના

તમામ ગીતો ભુલાવી દેશે. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત

સાબિત થશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના

ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર

આવશે.

કર્ક : આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો.

કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર

આપશે. તમારી પાસેના ફાજલ સમયનો

લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે

માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાલશો. વ્યાવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે.

ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે.

સેમિનાર તથા પ્રદર્શન તમને

નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ

વિતાવશો.

સિંહ : ખૂબ જ વગદાર હોય

એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર

આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. કેટલાક

લોકો માટે- પરિવારમાં કોઈ નવી

વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી

નસીબદાર છો, કેમ કે તમારું

પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે.

નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિણર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય.

આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો

દિવસ છે.

કન્યા : તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે

છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ

ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. તમે જો

લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારી મદદની જરૂર

હોય એવા મિત્રની મુલાકાત લેજો. તમારી હિંમત પ્રેમ અપાવશે. પ્રવાસન ક્ષેત્ર

તમને આકર્ષક કારકિર્દી આપી શકે

છે. તમારી મહત્વાકાંક્ષાને ઓળખી તેની માટે સખત મહેનત કરવાનો સમય. સફળતા તત્પરાપૂર્વક તમારી

રાહ જોઈ રહી છે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. આજે

તમારા જીવનસાથીના

પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

તુલા : આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ

કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમારી મોહિની તથા

વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ

વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા

એવા મૂડમાં હશે. મિત્ર તરફથી

અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે

અને તમારો દિવસ યાદગાર બની જશે. આડોશ-પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી

આજે તમારી સાથે લડી શકે છે.

વૃશ્ચિક : સંઘર્ષ ટાળો કેમ

કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો

અને તમારા ખર્ચને ઘડાટો. પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં, એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન

તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા

આગળ વધશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના

દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી

શકે છે.

ધન : સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય

થતો લાગશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. આજે

ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન

દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ

તમને મૂંઝવી નાખશે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. તમે જો

શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. નજીકના ભૂતકાળમાં જે

કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ

આજે પ્રદર્શિત કરશે.

મકર : આજે તમે નિરાંત

અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. દૂરના કોઈ

સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. આજે તમને જાણ થશે કે તમારા

સાથીનો પ્રેમ તમારી માટે સદાય

ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. આજે જો તમે ખરીદી

માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. તમારા જીવનસાથીએ તમને નીચા

દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે.

કુંભ : માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ

છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. ખર્ચ પર

અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. ઘરે ઉત્સવ જેવો

માહોલ તમારૂં ટૅન્શન

ઘટાડશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને

વર્તનમાં તમે જેવા

છો એવા જ રહો. તમારૂં પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક

વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે, તમે તમારા

લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો.

મીન : ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો

વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા

છે. મિત્રો દ્વ્રારા તમે

મહત્વના સંપર્કો બનાવશો. પ્રેમ જીવન આશા લાવશે. તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા

દેતા. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમે તમારા

જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો.

Next Story