• દેશ
વધુ

  કુદરતી આફતોથી પીડિત રાજ્યોને મળી 4382 કરોડની સહાય

  Must Read

  PM મોદીની મુલાકાત બાદ રસીને લઈને મોટા સમાચાર, કોવિશીલ્ડ વૅક્સિનને લઈને પૂનાવાલાનું મોટું નિવેદન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર...

  ભરૂચ : માંડવા પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો થયો બચાવ

  અંકલેશ્વરની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલાં માંડવા પાટીયા પાસે  ત્રણ વાહનો વચ્ચે અકસ્માત...

  વડોદરા : કોરોનાને રોકવા માટે ચ્હાની લારી ચલાવતા યુવાનનો અનોખો પ્રયાસ, જુઓ ચ્હા સાથે ગ્રાહકોને શું આપે છે મફત..!

  સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે, ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. તેવામાં વડોદરા શહેરના માંડવી-ચાંપાનેર...

  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ છ રાજ્યોને 438૨ કરોડની રકમ જાહેર કરી છે. આ રકમ કેન્દ્ર દ્વારા આ વર્ષે કુદરતી આપત્તિઓ સહન કરી રહેલા રાજ્યોને સહાય રૂપે આપવામાં આવશે. આ રકમ પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને સિક્કિમને અપાશે જ્યાં આ વર્ષે લોકો ચક્રવાત, પૂર અને ભૂસ્ખલનનો ભોગ બન્યા છે.

  ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમિતિએ કેન્દ્ર દ્વારા વધારાની સહાય રૂપે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા ભંડોળ (એનડીઆરએફ) પાસેથી છ રાજ્યોને  4381.88 કરોડની મંજૂરી આપી છે.

  કયા રાજ્યને કેટલા કરોડ મળ્યા?

  ‘અમ્ફાન’ ચક્રવાતનો ભોગ બનેલા પશ્ચિમ બંગાળ માટે 2707.77 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

  મહારાષ્ટ્રમાં ‘નિસર્ગ’ ચક્રવાતથી સર્જાયેલી વિનાશમાંથી સાજા થવા માટે 268.59 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

  કર્ણાટકને દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂર અને ભૂસ્ખલનથી થતાં નુકસાનની ભરપાઇ માટે રૂ. 577.84 કરોડ આપવામાં આવશે.

  મધ્યપ્રદેશને 611.61 કરોડ અને સિક્કિમને 87.84 કરોડ રૂપિયા આપવામાં આવશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  PM મોદીની મુલાકાત બાદ રસીને લઈને મોટા સમાચાર, કોવિશીલ્ડ વૅક્સિનને લઈને પૂનાવાલાનું મોટું નિવેદન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર...
  video

  ભરૂચ : માંડવા પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો થયો બચાવ

  અંકલેશ્વરની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલાં માંડવા પાટીયા પાસે  ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે...
  video

  વડોદરા : કોરોનાને રોકવા માટે ચ્હાની લારી ચલાવતા યુવાનનો અનોખો પ્રયાસ, જુઓ ચ્હા સાથે ગ્રાહકોને શું આપે છે મફત..!

  સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે, ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. તેવામાં વડોદરા શહેરના માંડવી-ચાંપાનેર દરવાજા રોડ ઉપર ચ્હાની લારી...

  ખેડૂત પ્રદર્શન : સિંધુ બોર્ડર પર જ વિરોધ કરશે ખેડૂતો, બેઠકમાં લીધો નિર્ણય

  સિંઘુ સરહદ પર જામી રહેલા ખેડુતોએ નિર્ણય લીધો છે કે તેઓ અહીં વિરોધ પ્રદર્શન કરશે અને બીજે ક્યાંય નહીં જાય.શનિવારે રસ્તા પર...

  વડોદરા : કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનાર મોલ કરાયા સીલ

  વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા ચિંતાજનક કેસોનો વધારો થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની બનાવવામાં...

  More Articles Like This

  - Advertisement -