• દેશ
  • દુનિયા
  • સ્પોર્ટ્સ
વધુ

    ભારતના 5 બોકસર ટોકિયો ઓલિમ્પિકમાં પસંદગી પામ્યા

    Must Read

    અમદાવાદ : કોરોના “હોટ સ્પોટ” બનતું અટકાવવા લેવાઈ તકેદારી, સુરત આવતી-જતી એસ.ટી. બસ સેવા બંધ કરાઇ

    અમદવાદ બાદ સુરતમાં હવે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી સુરત આવતી જતી...

    ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

    ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા...

    ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

    ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર...

    મળતી માહિતી અનુશાર ટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક રમતોમાં 5 ભારતીય બોકસરો પસંદગી પામ્યા છે જેમાં ભારતના વિકાસ કૃષ્ણ, પૂજા રાણી તથા સતીષકુમાર સહિત પાંચ ભારતીય બોક્સરોએ ટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક રમતોમાં તેમનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. ગઈકાલે જોર્ડનમાં ચાલી રહેલી એશિયાઈ ક્વાલિફાઇંગ સ્પર્ધામાં વિવિધ શ્રેણીમાં વિજય મેળવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરતાં તેઓ ટોકીયો ઓલિમ્પિક સ્પર્ધા માટે નિમણૂક પામ્યા છે.

    75 કિલો વજન જૂથમાં પૂજા રાણીએ થાઇલેન્ડની પોર્નિપ્પા સામે 5-0 થી વિજય મેળવ્યો હતો. જ્યારે વિકાસ કૃષ્ણને જાપાનના ઓકોઝાવાને પરાજીત કર્યો હતો. 

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    અમદાવાદ : કોરોના “હોટ સ્પોટ” બનતું અટકાવવા લેવાઈ તકેદારી, સુરત આવતી-જતી એસ.ટી. બસ સેવા બંધ કરાઇ

    અમદવાદ બાદ સુરતમાં હવે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી સુરત આવતી જતી...
    video

    ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

    ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો....
    video

    ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

    ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. ભરૂચ...

    સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

    કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી રહી છે. સરકાર આ હિસ્સો...

    J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

    ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીને...

    More Articles Like This

    - Advertisement -