Connect Gujarat

7 નવેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

7 નવેમ્બરનું  રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ

: સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે.

જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે આંધળો પ્રેમ

પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો

ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. આજે તમે જો

પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા

જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે

ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

વૃષભ : તમારી બીમારી

તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી

બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને

પહોંચી વળશે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા

દિવસને નીરસ બનાવી શકે છે. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી

લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું

પુનરાવલોકન કરવાનો સમય. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને

નુકસાન પહોંચાડી શકે છે.

મિથુન : તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે.

સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારા જીવનસાથી સાથે

સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને

કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. તમારામાંના

પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. બહુ

સારૂં ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે

આવી શક્યતા છે.

કર્ક : હસતા રહો કેમ કે

એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. બાળકો તમને

ઘરના કામમાં મદદ કરશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા

મગજ પરની તાણમાં વધારો કરશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી

છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. તમે

જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને

કારણે તે મુલત્વી રહેશે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

સિંહ: બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે.

દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ

તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા

નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે

તે તમારી માટે કશુંક સારૂં કરશે. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો

ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની

આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો

આપશે. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ

દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

કન્યા : વ્યસ્તતા છતાં

સ્વાસ્થ્ય સારૂં રહેશે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો

તમારા મગજમાં ઘુમરાયા કરશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા

સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું

આયુષ્ય ટૂંકું હશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ.

નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

તુલા : તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને

માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના

પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત

માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી

નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. સાંજ માટે કશું

ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રૉમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. આજે તમે

કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ

રહેશે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.

વૃશ્ચિક : સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી

ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે.

નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે.

ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. અંગત

બાબતો અંકુશ હેઠળ રહેશે. તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા

માટે કરો.તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સૂલઝાવી શકે છે. જરૂરિયાતમંદ

લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે.

સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે

તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો.

ધન : તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં

લેવાનો પ્રયાસ કરો. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો.

સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા

બળશો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. ટૅક્સ તથા

વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા

લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો

ગાયબ થઈ જશે.

મકર : મુશ્કેલીમાં હોય

એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો

શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા

તમારી આર્થિક હાલત સુધરશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી

દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી

પહોંચાડવામાં સફળ થશો. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને

લાયક બનાવશો. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી

અપેક્ષા રાખશો નહીં. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. રોમેન્ટિક

ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારૂં ભોજન અને કેટલાક પીણાં, આજનો આખો દિવસ

તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે.

કુંભ : તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ

જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા

માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. લાંબા-ગાળાના લાભ માટે

શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ

નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા

તથા પ્રેમ આપો. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી

પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો

તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો

મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

મીન :સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે

ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના

કરો. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. કેટલાક માટે

નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. નવું સાહસ

લલચાવનારૂં તથા સારૂં વળતર આપનારૂં હશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત

લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

Next Story