વિશ્વની અજાયબીઓ હવે ગુજરાતમાં..! : સાબરકાંઠાનું તિરુપતિ નેચરલ પાર્ક પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
પેરિસનો એફિલ ટાવર હોય કે, પછી હોય આગ્રાનો તાજમહેલ... આ બધી અજાયબી જોવા માટે હવે તમારે ભારત અને ગુજરાતના સીમાડાઓ વટાવવાની જરૂર નથી કારણ કે હવે સાબરકાંઠામાં તિરુપતિ નેચરલ પાર્ક બનીને તૈયાર થયો ગયો છે