• ગુજરાત
વધુ

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 394 નવા પોઝીટીવ કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 14063 પર પહોંચી

  Must Read

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના...

  ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના...

  દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને...

  ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 243 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14063 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 858 થયો છે.


  આજે રાજ્યમાં 394 નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 279, સુરત 35, વડોદરા 30, ગાંધીનગર-11, ભાવનગર-1, આણંદ-1, રાજકોટ-5, અરવલ્લી-1, મહેસાણા-2, પંચમહાલ-2, મહીસાગર-2, ખેડા-3, જામનગર-1, સાબરકાંઠા-14, દાહોદ-4, વલસાડ-1 અને અન્ય રાજ્યના 2 કેસ સામે આવ્યા છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 28 અને સુરતમાં 1 મોત થયું છે.અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 67 દર્દી વેન્ટિલેટર પર છે અને 6726 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6412 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 182869 ટેસ્ટ થયા જેમાંથી 14063 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના...
  video

  ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી...

  દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
  video

  જુનાગઢ : હાંડલા ગામે ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાયું, અનેક મકાનના નળિયા અને પતરાં હવામાં ઊડ્યાં

  જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હાંડલા ગામે વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે અનેક મકાનના નળિયા અને પતરાં હવામાં ઊડ્યાં હતા.
  video

  સૌરાષ્ટ્રને 9મી જુલાઇ સુધી ધમરોળશે મેઘરાજા, વેલમાર્ક લો પ્રેસર યથાવત

  રાજયના હવામાન વિભાગ તરફથી દ્વારકા, પોરબંદર અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 9મી જુલાઇ બાદ વરસાદનું જોર ઘટે તેવી...

  More Articles Like This

  - Advertisement -